Reviews of one act play "Digdarshak"
Digdarshak
is itself the criticism of theatre or we say defining the theatre and its life.
Generally the drama provokes the story of characters but here characters are the
medium to provoke the thought regarding theatre. The relationship of director
and artist is focused from beginning, there is agony presented by the scene of
Ashvashthama whom we may compare with the struggle of director. The story goes
ahead, here we are mentally and emotionally forced to think on what is not said
in words but hidden in action.
The director
is struggling, he can not see the theatre without its artists. And definitely its
not selfishness to think about theatre. This is the current issue after cinema
arrived. From history, Raja Ravi Verma advised a younger boy(Baba saheb Falke)
to focus not on paintings but on camera to visualize the world. There is a
change in a way.
Another thing
that we observe that the both opinion are extreme opposite, theatre versus
cinema. But the director and artist have “MATBHED” not “MANBHED”. So we say
that “matbhed hoy tya sudhi saru parantu manbhed na hova joiye”. It binds the
bridge between artist and director.
In this blog, I am sharing the reviews of Writer and Director of "Digdarshak" and Darshak.
Writer says,
दिग्दर्शक नाटक समजने के लिए दिग्दर्शक शब्द का अर्थ समजना जरुरी है। दिग्दर्शक वो होता है जो अपने नाटक के कलाकारों को सही दिशा बताता है, दिग्दर्शक का फ़र्ज़ होता है, नाटक को डूबने से बचानेका।अर्थात हर इंसान अपने जीवन का दिग्दर्शक स्वयंम होता है, अपने आप को सही दिशा मै ले जाना तथा दूसरो को सही दिशा दिखाना उसका फ़र्ज़ है । " दिग्दर्शक कमज़ोर तोह नाटक कमज़ोर" यही सिद्धांत जीवन पर लागू होता है। यह नाटक प्रयास है समजने का की कलाकार सेल्फिश होते है या सेल्फलेस ! कुछ कहेंगे सेल्फिश क्युकी सारा दिन रिहर्सल मै मशगूल होते है ।कुछ कहेंगे सेल्फलेस क्यूंकि सारा जीवन दूसरो का मनोरंजन करने मै बीत जाता है। इस नाटक के द्वारा सिर्फ एक सन्देश देना चाहता हु.....असली कलाकार वही होता है जो पर्सनल लाइफ और प्रोफेशनल लाइफ बैलेंस मेन्टेन कर सके अपने जीवन का दिग्दर्शक बनिए और जीवन को डूबने से बचाइए ।
Director says,
"દિગ્દર્શક" નાટક એ કોઈ વ્યક્તિવિશેષ નું નાટક નથી.દિગ્દર્શક
દુનિયા ના દરેક ખૂણે વસતા કોઈ પણ પ્રકાર ની આર્ટ ફિલ્ડ માં હૂનર ધરાવતા
કલાકારના જીવન પર પ્રકાશ પાડે છે. પછી એ કલાકાર મ્યુઝિશ્યન હોય શકે,
ડિરેક્ટર હોય શકે , પેઈન્ટર હોય શકે.દરેક કલાકાર પોતાની કળા માટે પોતાનું
જીવન સમર્પિત કરતો હોય છે. એ એક કલાકાર નું સત્ય છે પણ સત્ય હંમેશા સાપેક્ષ
હોય છે. કલાકાર નું સત્ય એ કદાચ એના પરિવાર માટે દુઃખદાયી પણ બની શકે.
આપણા ગુજરાતી સાહિત્ય માં બે અજર અમર નામ થઇ ગયા. એક છે મરીઝ. જેમને એક
ગઝલકાર તરીકે ગુજરાત ના ગાલિબ તરીકે ની ઓળખાણ મેળવી પણ તેઓ કદાચ પોતાના
પરિવાર ને ખુશ રાખવા માં અશમર્થ નીવડ્યા તો બીજી તરફ ચંદ્રકાન્ત બક્ષી જે
કહેતા કે"એક કલાકાર તરીકે હું ભૂખ્યો રહું તો બહુ સન્માનીય બાબત છે પણ જો
મારા કારણે મારા પરિવાર ને ભૂખ્યું રહેવું પડે તો કોઈ સન્માન ની વાત નથી".
આજ વાત અહીંયા નાટક ના માધ્યમ ની દર્શાવામાં આવે છે " કલાકાર એ કેમ ભૂલી
જાય છે કે પોતાના પરિવાર ને ખુશ રાખવું પણ તો એક કળા છે".
નાટક માં વર્ષો થી નાટકો માટે પોતાનું જીવન સમર્પિત કરનારા એક
નાટ્યદિગ્દર્શક ની વાત છે. જેમને નાટકો ને કારણે ક્યારેય પોતાના દીકરાના
સપનાઓની પરવાહ નથી કરી . નાટક જ સત્ય એ સિવાય નું બધું મિથ્યા, એવું માનવા
વાળા દિગ્દર્શક થી એનો દીકરો વિજય હંમેશા નારાઝ રહે છે. એવા માં એક દિવસ આ
દિગ્દર્શક ને એનો એક જૂનો વિદ્યાર્થી મળવા આવે છે જે આજે બોલિવૂડ સુપરસ્ટાર
બની ચુક્યો છે. બંને વચ્ચે કોઈક બાબતે નારાઝગી છે.નાટક દરમિયાન એ સત્ય
પરથી પડદો ખુલે છે ત્યારે ઘણી બધી વાતો બહાર આવે છે. એ રહસ્ય જ દિગ્દર્શક
ના રેઅલાઈઝેશન નું કારણ બને છે. આ દરમિયાન સબપ્લોટ માં એક બીજી વાત પણ
સમાવવામાં આવી છે. આપણે ઘણા નાટ્યકારો આપણી આસપાસ જોતા હોઈએ જ છીએ જેમને
ફિલ્મો પ્રત્યે નફરત હોય છે. તો એ નફરત ખોટી છે. થિએટરે હોય કે સિનેમા બંને
એક કળા છે. કળા હમેંશા મહાન જ જોય છે. અહીં થિએટરે અને સિનેમા વચ્ચે એક
સેતુ સાધવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે.
- રીશીથ ઝવેરી
( દિગ્દર્શક, મ્યુઝિક કંપોઝર )
( દિગ્દર્શક, મ્યુઝિક કંપોઝર )
"Darshak" says,
દિગ્દર્શક એટલે એક એવો દર્શક જે ખાલી પોતાના નાટકનું સર્જન
નથી કરતો પણ પોતે નાટક ને જીવે છે. આ ફક્ત નાટક નથી.એક એવો સેતુ છે જેમાં
કલાકાર અને દિગ્દર્શક બંને આધારસ્તંભ બનીને ઉભા છે. રંગમંચ ના અનુભવો...
એનું પોતાનું અસ્તિત્વ... એનાથી થતા વ્યવહાર. આ બધું એક્સામટું એક દ્રશ્ય-
શ્રાવ્ય માધ્યમ દ્વારા મૌલિકતા માં પરિણામે છે. ઉપરાંત, રંગમંચ ની પ્રણાલીઓ
અને એની પોતાની સંસ્કૃતિ સાથે આજની આધુનિક ચિત્રદર્પણ વચ્ચે દેખાતું યુગો
જેવડું મોટું અંતર લાગણીસભર દ્રશ્યો સાથે બનાવ્યું છે.
એક કલાકાર માં દિગ્દર્શક છુપાયેલ હોય છે અને એક દિગ્દર્શક માં એક કલાકાર. બંને પોતપોતાની છુપી પ્રતિભાને કાયમ સામેના પાત્ર સામે બહાર લાવવાની પ્રક્રિયામાં રહેતા હોય છે.
એક કલાકાર માં દિગ્દર્શક છુપાયેલ હોય છે અને એક દિગ્દર્શક માં એક કલાકાર. બંને પોતપોતાની છુપી પ્રતિભાને કાયમ સામેના પાત્ર સામે બહાર લાવવાની પ્રક્રિયામાં રહેતા હોય છે.
કહેવાય છે કે...નાટક લખાય જાય એટલે
લેખક મૃત્યુ પામે છે...અને નાટક જયારે રંગમંચ પર અવતારે ત્યારે દિગ્દર્શક
મૃત્યુ પામે છે. પણ કલાકાર માત્ર એવો જીવ છે જે દરેક સંબંધ સાથે આખા નાટક
ની પ્રક્રિયા માં પહેલે થી છેલ્લે સુધી જીવે છે...માણે છે..
દિગ્દર્શક નાટકમાં એક અહેસાસની વાત
છે જે કલાકાર અને દિગ્દર્શક બંને પ્રેક્ષકોને પ્રતીતિ કરવા માંગે છે કે
જિંદગી માં સાચા સમયે જો સાચો નિર્ણય લેવામાં આવે તો જીવનના રસ્તા મુલાયમ
બની જાય છે.બાકી એવી મૂંઝવણ અને અડચણો માં ફસાઈ જાવ કે જ રંગમંચ માંથી
શ્વાસ મળતો હોય એ પણ પ્રશ્નોના ઉત્તર નથી આપી શકતું.
દરેક રંગમંચ પ્રેમી અને નાટકને મન થી
જીવનારા કલાકાર મિત્રો એ આ નાટક 'દિગ્દર્શક' ને પોતાના જીવનના એક અભ્યાસ
માં વણી લઈને માણવાની જરૂર છ.
Darshak says,
Here I am sharing the link of review on Digdarshak play by Pro.Dilip Barad. click here
http://dilipbarad.blogspot.in/ 2017/08/digdarshak-hindi-play- review.html
http://dilipbarad.blogspot.in/
At the end, I heartily thank to Pro.Dilip Barad,Rishith Jhaveri, Priyam Jani ,teachers who discussed the play in class, my team of Film Screening Committee,the students who are participating in drama soon as they motivated this activity and all the department students who watched and appreciated the new activity.Hoping that more persons from our department will join theatre activity together.

Really ,this is a perfect review... Very good explanation of the play...much knowledgeable review.
ReplyDeleteThank you Abul.....
ReplyDeleteThank you Abul.....
ReplyDelete